પેશન્ટ પ્રેશર નથી કરી રહ્યું માટે આપણે ઓપરેશન કરીને ડિલિવરી કરવી પડશે.... ડોકટર કહ્યું . ...
લગભગ સવારના સાત વાગ્યા હશે ! કુકડો કુકડે કુ....કરી ચુક્યો હતો. લીલા અને ઘનઘોર વૃક્ષોમાં ચકલી ઓનું ચી....ચી.... કાગડાઓનું...કા....કા.......અને ...