અંગેઅંગ ઠૂંઠવાઈ જાય એવો ઠાર વરસતો હતો. હેમાળા જેવી ટાઢમાં સ્ટેશન આખું જાણે કે ટૂંટિયાં વાળીને સૂતું હતું. આમેય ...