Dr Punita Hiren Patel Books | Novel | Stories download free pdf

વાત તારી ને મારી - મને આજેય યાદ છે..

by Dr Punita Hiren Patel
  • 1.9k

વાત તારી ને મારી – મને આજેય યાદ છે...વર્ષો પછી સૃષ્ટિ મોરબી આવી છે.પચીસ વર્ષ પહેલા સૃષ્ટિ સાજનને ...

વાત તારી ને મારી

by Dr Punita Hiren Patel
  • 2.4k

આજે આખો દિવસ ખૂબ જ કામ કર્યું રાત્રે 9 વાગે ઓપીડી પૂરી કરીને ઘરે પહોંચ્યો હતો. નાહીધોઈ ને ...

પ્રવાસ

by Dr Punita Hiren Patel
  • 2.3k

પ્રવાસ વાત્સલ્ય હોસ્પિટલ સવારના ચાર વાગ્યા છે, વાત્સલ્ય હોસ્પિટલના ICU વિભાગમાં થોડી દોડાદોડી મચી ગઈ છે. એક પેશન્ટનું ...

યે દિન ભી બીત જાયેંગે

by Dr Punita Hiren Patel
  • 2.3k

યે દિન ભી બીત જાયેંગે... રાતના અગિયાર વાગી ગયા છે. મોરબી કોવીડ હોસ્પિટલના પેહલા માળે જનરલ વોર્ડમાં ડોક્ટર જાનકી ...

ખાટલા નો ખાલીપો

by Dr Punita Hiren Patel
  • (4.5/5)
  • 2.6k

ખાટલાનો ખાલીપો ટીંબડી, મોરબીની નજીકમાં જ આવેલુ એક નાનકડું ગામ.ગામના ચોકમાં, ગામની મધ્યમાં આવેલું એક મોટું ઘર.અંગ્રેજીના C આકારના ...

સ્પંદન - પ્રેમનો ધબકાર - (ભાગ-6)

by Dr Punita Hiren Patel
  • 2k

સ્પંદન-૬બીજા દિવસે સવારથી જ રજતએ ડાયરી કેમ કરીને લેવી એવું વિચારતો તો.. પણ કઈ ખબર નહોતી પડતી...કે શું કરવું? ...

સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ-5)

by Dr Punita Hiren Patel
  • 2k

સ્પંદન-૫એ રાત્રે રજતને સરસ ઊંઘ આવી. ઊંઘમાં પણ એના ચેહરા પર પેલી મસ્ત સ્માઈલ અકબંધ હતી. કદાચ સપનામાં પણ ...

સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ-4)

by Dr Punita Hiren Patel
  • 1.6k

સ્પંદન-૪સ્પંદન હોસ્પિટલ1st ફ્લોરનર્સિંગ રૂમ...3.00 PMરજત નર્સિંગરૂમમાં એટલે કે સ્ટાફરૂમમાં આમતેમ આંટા મારી રહ્યો’તો.. ક્યારે ૭ વાગે એની રાહ જોઈ ...

સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ 3)

by Dr Punita Hiren Patel
  • 1.9k

0સ્પંદન-૩SATURDAY EVENINGSPANDAN HOSPITAL... શનિવારે સાંજે રજત જયારે હોસ્પિટલ પહોચ્યો ત્યારે પેલો દરવાજો બંધ હતો. થોડું ટેન્શન થઇ ગયું કેમ ...

સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ-2)

by Dr Punita Hiren Patel
  • 1.8k

સ્પંદન-૨સ્પંદન હોસ્પિટલગ્રાઉન્ડ ફલોર..બરાબર સવારે 8.45 વાગ્યે રજત હોસ્પિટલમાં હાજર થઈ ગયો. થોડું કામ હતું એ પતાવી ને ઓપીડી ...