Rizzu patel Books | Novel | Stories download free pdf

આઘાત

by rizzu patel
  • (4.6/5)
  • 1.8k

સલોની એ મોબાઈલ હાથ માં લીધો,અને નંબર ડાયલ કર્યો. પ્લીઝ,કોલ રિસિવ કર,પ્લીઝ નિક..... સામે છેડે રિંગ જતી હતી,પણ કોઈ ...

બ્યુટીફૂલ હાર્ટ-૨

by rizzu patel
  • (4.7/5)
  • 2k

રોહિત અને મિતાલી હવે એટલા નજદીક આવી ગયા હતા કે બન્ને ને હવે એકબીજા વિના એક પળ પણ ચાલતું ...

બ્યુટીફૂલ હાર્ટ

by rizzu patel
  • (4.2/5)
  • 2.2k

ચોમાસા ના દિવસો હતા.સાંજ ના છ વાગ્યા નો સમય હતો.મેઘરાજા ત્રણ દિવસ થી વધારે જ મહેરબાન થયા હતા.ત્રણ દિવસ ...

આભાસ-૪

by rizzu patel
  • (4.6/5)
  • 2.1k

દિશા ને જોઈ સૌમ્ય ના ચેહરા નો રંગ ઉડી ગયો.દિશા હજુ જીવે છે?તો પછી એને અનુભવ થયો તે શું ...

આભાસ-૩

by rizzu patel
  • (4.7/5)
  • 2.9k

રિયા ને ગયા ને કલાક ઉપર થઈ ગયો હતો..સૌમ્ય એ રિયા ને ફોન કર્યો તો એનો ફોન પણ ન ...

આભાસ-૨

by rizzu patel
  • (4.5/5)
  • 2.8k

એ ચેહરો જોઈ સૌમ્ય બોલી ઊઠ્યો,"ત..ત...ત..તું?"આટલું બોલ્યો કે અચાનક પાવર ચાલુ થયો.અજવારુ થતા જ જોયું તો કઈ હતું જ ...

આભાસ-૧

by rizzu patel
  • (4.4/5)
  • 3.1k

રાત ના ત્રણ વાગ્યાં હશે.શહેર ના છેવાડે કહી શકાય એવા એરિયા માં એક બેઠા ઘાટ નો બંગલો જે અત્યારે ...

અપેક્ષાની આગ

by rizzu patel
  • (4.5/5)
  • 1.9k

'જબ કોઇ બાત બિગડ જાયે, જબ કોઇ મુશ્કિલ પડ જાયે તુમ દેના સાથ મેરા ઓ હમનવાઝ' સુનિતા ની કાર ...

માસૂમ

by rizzu patel
  • (4.6/5)
  • 1.7k

હિના આજે ખૂબ જ થાકી ગઈ હતી.આજે પેશન્ટ ખૂબ જ હોવાથી એને શ્વાસ લેવાનો પણ જાણે ટાઈમ મર્યો ના ...