Sagar Mardiya Books | Novel | Stories download free pdf

સ્વપ્ન મેં જે- જે જોયા હતાં...

by Sagar Mardiya
  • 316

‘સ્વપ્ન મેં જે-જે જોયા, તે ક્યાં કદી મારા હતાં,આ આંખમાં આંસુ એટલે તો ઉના ને ખારા હતાં’ “મમ્મી, મારે ...

તો શું થયું કે... - ભાગ 2

by Sagar Mardiya
  • 506

‘તો શું થયું કે કોઈ સવારે સવાર ન થયું? તો શું થયું કે રાતનું સ્વપ્ન યાદગાર ન થયું?’ (ભાગ ...

તો શું થયું કે... - ભાગ 1

by Sagar Mardiya
  • 1.1k

‘તો શું થયું કે કોઈ સવારે સવાર ન થયું? તો શું થયું કે રાતનું સ્વપ્ન યાદગાર ન થયું?’ અચલા ...

અધૂરી ઈચ્છા

by Sagar Mardiya
  • 2.1k

'અધૂરી ઈચ્છા' (લઘુકથા) ‘સ્મિતા!...’ અશોક હજુ વાક્ય પૂરું કરે તે પહેલાં જ તેની પત્નીએ ચાનો કપ આપતા કહ્યું, ‘આ ...

ભેજાબાજ - ધ મર્ડર મિસ્ટ્રી

by Sagar Mardiya
  • 1.5k

ભેજાબાજ (ધ મર્ડર મિસ્ટ્રી) ડીસેમ્બર માસ અડધો વિતી ચૂક્યો હતો. ગત વર્ષમાં પડેલ અતિશય વરસાદની અસર જાણે વર્તાઈ રહી ...

સમય છે? નો ટાઈમ રિવાઇન્ડ

by Sagar Mardiya
  • 2.6k

સમય છે? નો ટાઇમ રીવાઈન્ડ સાચ્ચે જ, સમય કિંમતી, મુલ્યવાન છે?!....આવું કોઈને પણ પૂછવામાં આવે તો જવાબ ‘હા’ જ ...

જલસા કરને યાર..

by Sagar Mardiya
  • 3.3k

"હા, હું કંટાળી ગયો છું. થાકી ગયો છું. ઘણી અપેક્ષાઓ કાચની માફક તૂટી ગઇ! મારાં જીવનમાં કશું જ નથી ...

અફસોસ

by Sagar Mardiya
  • 1.8k

અફસોસ સતત આવતા ઉધરસના ઠહકાથી આંખો રૂમ ગુંજી ઉઠ્યો. તેણે બેડ પર સુતા સુતા જ સાઈડ ટેબલ પર પડેલ ...

હું રાવણ...

by Sagar Mardiya
  • 13k

રાવણ : એકપાત્રીય અભિનય (ધીમા ડગલા ભરતો એક યુવક રાવણના પરિવેશમાં સ્ટેજ પર આવે છે.) (બંને હાથ જોડી ઉપર ...

કારણકે..

by Sagar Mardiya
  • 1.7k

શ્રીમદ્ ભગવદ્ગીતાનાં અધ્યાય ત્રીજાના પાંચમા શ્લોક અનુસાર પૃથ્વી પર વસતાં જીવમાત્ર કર્મબંધનથી બંધાયેલ છે. કર્મપ્રધાન જીવ થકી માનવસર્જીત અનેક ...