ભાગ - ૯: વકીલની ઑફિસ અને વિશ્વાસઘાતનું રહસ્યસાહિલે મિસ્ટર થોમસની ઑફિસમાં પ્રવેશ કર્યો. તેના મનમાં ડેવિડ અને કિંગમેકર વિશેની ...
હું :- આ રવિવારે તું ફ્રી છું ને ?વંશિકા :- હા ફ્રી છું કેમ ?હું :- હું વિચારું છું ...
"કેટલીયે વાતો સામે અને કેટલીક છાની છે.વ્યક્તિત્વ રહસ્યમય પણ પ્રકાશપુંજનું આસામી છે.અંધકારનો ડર અમને ન બતાવો, અમે તો સૂરજ ...
પ્રકરણ - 8 ગરિમા દેસાઈ! તે પણ મારા સમુદાયની હતી. ભવિષ્યમાં આ મારા માટે ફાયદાકારક સાબિત ...
પાદરભાગ 3લેખિકાMansi DesaiDesai MansiShastriસાંજની આરતી અને મસ્જિદની મગરીબની નમાજ પતી ગઈ હતી. ગામડાના જીવનમાં રાતનો પ્રથમ પ્રહર એટલે ‘ચોરાની ...
રાજે પ્રવિણને આપેલું વચન પાળવા માટે માધાપર નોકરીની શોધ કરવા લાગ્યો. એણે ત્યાંની ઘણી બેન્કમાં નોકરી માટે અપ્લાય કર્યો, ...
માયાવી મહોરુંભાગ 2લેખિકાMansi DesaiDesai MansiShastriવડોદરામાં ઇન્સ્પેક્ટર વાઘેલાના શંકાસ્પદ મોતે પોલીસ બેડામાં ફફડાટ મચાવી દીધો હતો. ઇન્સ્પેક્ટર રાણા હવે ખાતરીપૂર્વક ...
15 - નકલી ગાઈડનું ષડયંત્ર ! ‘ઓ....હ ! ઇશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણે બધા મળી ગયા.’ ક્રિક લાંબો ...
એક સાંજના લોંગ ડ્રાઈવમાં નીકળી પડ્યો અમદાવાદ થી નજીક, ગાંધીનગરની બાઉન્ડ્રી ગણાતું પણ ગાંધીનગર શહેરથી દસેક કિલોમીટર અંદર તરફ ...
મહેલ-2 Key of the hounted threasure (Part-4) કલ્પેશ પ્રજાપતિ " નકશા નો બીજો ભાગ મળી ગયો, પણ એક તકલીફ ...
“આશીર્વાદ - પૈસાથી કે કર્મથી?” “આશીર્વાદ મળે છે પૈસાથી? કે મળે છે આપણા કર્મોથી?”હમણાં જ મને આ સવાલનો ઊંડો ...
ચંદ્રપ્રકાશે દૂધનો પ્યાલો હોઠની નજીક લાવ્યો. સેવકની નજર પ્યાલાની કિનારી પર સ્થિર હતી. પળવાર માટે ચંદ્રપ્રકાશને એ સેવકની આંખોમાં ...
શીર્ષક: મારા જીવનનો યાદગાર અનુભવ – સંઘરલેખિકા: સાયના સમાનમસ્તે મિત્રો,મારું નામ સાયના સમા છે. હું જામનગર શહેરમાં રહું છું ...
એક શહેરની સોસાયટીમાં આવેલ સામાન્ય ઘર , આમ તો, બહારથી ભવ્ય ન હતુ. પણ સમય પ્રમાણે અને તે ઘરમાં ...
એક 30-35 વચ્ચેની વય ધરાવતું આ યુગલ મનન અને માનુષી, ક્લિનિકના થેરાપી રૂમમાં ગોઠવાયાં, શરૂઆતી ફોર્માલિટી પૂર્ણ થઈ અને ...
નક્કી કરેલા દિવસે, શિખા તેના પૂર્વ મંગેતર, વિશાલને મળવા ગઈ.વાતાવરણ: એક ભીડભાડવાળી કોફી શોપમાં, જ્યાં આસપાસ લોકો હસી-મજાક કરી ...
પ્રકરણ ૧: રાખ નીચે દબાયેલી ચિંગારીલંડનની કાતિલ ઠંડીમાં બહાર બરફની હળવી ચાદર પથરાઈ રહી હતી. ક્રિસમસની તૈયારીઓમાં આખું શહેર ...
અરવલ્લીની ગિરિમાળાઓ પાછળ સૂરજ મહારાજ હવે નમતું જોખી રહ્યા હતા. સાબરકાંઠાના એ નાનકડા ગામ ‘ખોરડા’ની સીમમાં ગોધૂલિ વેળાનું આછું ...
અહીંયા ટીન એજ સંબધી પ્રશ્નો રજૂ કરું છું.. જે તરુણ વય એ પહોચેલા છોકરા છોકરીઓ ના સામાન્ય પ્રશ્નો હોઇ ...
ભાગ 1 : ખામોશીની ચોટ રાત બહુ શાંત હતી… પણ એ શાંતિમાં પણ આરવના દિલનો અવાજ ખૂબ ઊંચો હતો. ...
ભાગ - ૮: ટ્રાફિકમાં સંઘર્ષ અને ગુપ્ત ડેટાસાહિલની કાર ધીમે ધીમે ન્યૂ યોર્ક સિટીના વ્યસ્ત ટ્રાફિકમાં આગળ વધી રહી ...
️ પ્રકરણ ૧૪: વ્યુહરચના અને વાસ્તવિકતાનો સંગમસાંજનો સુવર્ણ સમય હતો. સૂર્ય ધીમે-ધીમે ક્ષિતિજમાં ઓગળી રહ્યો હતો અને આખું આકાશ ...
પ્રકરણ--1**બર્ફીલુ જીવન**આપણું જીવન જ્યારે જયારે પૂરજોશમાં એક ચોક્કસ દિશામાં દોડી રહ્યુ હોય ને ત્યારે અમુક પડાવ પર માણસે સાવચેત ...
"હેલો રુદ્ર, સો ટેલ મી વોટ ધ ઈઝ ગુડન્યુઝ ?" વંશિકાનો મેસેજ આવી ગયો. મે તરત હવે એનું ઇનબૉક્સ ...
પરંતુ તે વાહિયાત હતું. અશક્ય. તે સમુદ્રમાં ભાગી જવાનો હતો.કોઈ યોગ્ય પરિચય વિના મેં બૂમ પાડી, "તમે અહીં શું ...
જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૪ ‘ખુશીનો પહેલો નુસખો એ છે કે ભૂતકાળનું વધુ ચિંતન કરવાથી બચવું.’ ...
મને એ દિવસે ખબર પડી કે મમ્મી ધારતે તો મને ક્યારનીયે ગાડી અપાવી જ શકતે પણ નહીં એમણે અત્યારે ...
પાદરભાગ 2 ધૂળની ડમરી અને સોનાના સૂરજ ગરીબી અને આશાનું મિશ્રણલેખિકાMansi DesaiDesai MansiShastriરાતભરના વરસાદ પછીની સવાર કંઈક અજીબ શાંતિ ...
પ્રકરણ - 7 તે પછી, મને બીજી છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. તેનું નામ સુનિતા ...
પ્રેરણાદાયી વક્તવ્ય આપું છું — ખાસ કરીને Jaini Shah ના કામ, theatre, social courage અને womanhood ને કેન્દ્રમાં રાખીને.આ ...