Ujas Vasavada Books | Novel | Stories download free pdf

મેડલ

by Ujas Vasavada
  • (5/5)
  • 2.3k

""મેડલ"""મમ્મી....કાલે પપ્પાને મેડલ મળવાનું છે ને!! કાલે સવારે મને વહેલા ઉઠાડી દેજે..મેડલ સાથે સેલ્ફી લઈ હું મારા મિત્રોને બતાડિશ. ...

અમર પ્રેમ.

by Ujas Vasavada
  • (4.5/5)
  • 3.8k

"અમર પ્રેમ"પ્રેમમાં ચાલને ચકચૂર થઈ ચાલ્યા કરીએ!!સૂર્યની આંખે અજબ નૂર થઈ ચાલ્યા કરીએ.."જો પેલો ગાંડો જોયો ?""એવું ન કહેવાય.. ...

પૂર્ણ પ્રેમ

by Ujas Vasavada
  • (4.7/5)
  • 3.1k

સાથ નહીં સંગાથ આપવિચારીને નહીંએમ જ આપ...હું માંગીશ નહીંતું સમજીને આપજોખીને નહીંબેહિસાબ આપકોઈ સ્વાર્થથી નહીંપૂર્ણ પ્રેમથી આપદિવસો, મહિના, વરસો ...

જીવીડોશી નો ડંગોરો

by Ujas Vasavada
  • (4.7/5)
  • 3.1k

"જીવીડોશી નો ડંગોરો"" ડોહી માં... આ તમારો ડંગોરો હવે મુકો..""મારા રોયા... તને મારો ડંગોરો હું લેવા નડે સે..""માડી મને ...

સપ્તપદીના વચનનું શું?

by Ujas Vasavada
  • (4.3/5)
  • 2.6k

"હાઈ! કેમ છે? શું કરે છે મારા જીજું?" ભક્તિ એ મુગ્ધા ને પુછ્યું. મુગ્ધા થોડી સ્થિર થઈ થોડા વિચારવંત ...

સમય ચક્ર

by Ujas Vasavada
  • (4.4/5)
  • 4.4k

"એ સાબ... ભગવાન કે નામ પે કુછ દે દો.. ભૂખ લગી હે"ધ્યેય કાર માંથી અકળાઇ ને,"જા... ભઈ ...જા.. ભીખ ...

જીંદગી જીવી લ્યો...

by Ujas Vasavada
  • (4.6/5)
  • 2.9k

બે હાથ માં આકાશ સમેટી લઈએ,તું આવ તો ખારાશ સમેટી લઈએ,તારા વિના ના વિષાદ ને શું કરું ??તું આવે ...

શંકા

by Ujas Vasavada
  • (4.3/5)
  • 3.1k

કોલેજ માં નિશા અને નિશિથ સાથે ભણતા હતા.નિશા તેના મામા ના ઘરે રહી ને કોલેજ કરતી હતી.તેના મામા ના ...

સમી સાંજ...દરિયા કિનારે

by Ujas Vasavada
  • (4.2/5)
  • 9.5k

"સમી સાંજ... દરિયા કિનારે.."આજે ફરી સૌનક દરિયા કિનારે એ જ જૂની જગ્યા પર આવી બેઠો,સામે અફાટ મહાસાગર એ જ ...

આક્રંદ

by Ujas Vasavada
  • (4.5/5)
  • 3.2k

રચિતની આંખો નીચે કુંડાળા છે.રડી રડીને આંખો સોજી ગઈ છે.તેના ખોળામાં સાડા ત્રણ મહિનાનો કાનો સૂતો છે ને સામે ...