મારુ બહારવટુ : ૧

(27)
  • 3.6k
  • 5
  • 1.1k

આધુનિક સમાજ માં લોકો નો વિરોધ કરવા નો તરીકો ક્યારેક ખોટો પડે છે, આ વાર્તા છે રોબિન ની જે પોતાને મોડર્ન બહારવટિયો માને છે, પણ એક ઘટના એના વિચારો અને માન્યતા ઓ બદલી નાખે છે કે આખરે સાચું બહારવટુ કોને કહેવાય. આ વાર્તા એપિસોડિક છે.