The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are at the place of Gujarati Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. Gujarati novels are the best in category and free to read online.
THE GAME CHANGERSHAKUNI: A TALE OF UNTOLD REVENGEઅધ્યાય ૧: ગાંધારનું રુદનલેખિકા ...
કારગિલ ગાથાગુજરાતી સાહિત્ય માં પ્રથમ નવલકથા ભાગ ૧: બરફની ચાદરમાં છુપાયેલો વિશ્વ...
ધ રાજા સાબ- રાકેશ ઠક્કર ફિલ્મ ‘ધ રાજા સાબ’ (2026) ને પહેલા દિવસે મળેલું...
મનુષ્ય શાંતિની પ્રાપ્તિ માટે, જીવનમાં વહેલા-મોડા પણ કંઈક ને કંઈક યોગ સાધના, શાસ્...
લેખ:- શિયાળાને પત્રલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઓ મારા વ્હાલા શિયાળા,આખરે તુ...
મોર્નિંગ મ્યુસિંગ્સ: સંબંધોમાં ગ્રીન ફ્લેગ — સલામતીથી શરૂ થતો સ્નેહઆજના સમયમાં સ...
સમય ના આવસેશો લેખિકા Mansi Desai Desai Mansi Shastri કચ્છના સફેદ રણની ક્ષિતિજ પ...
આજના ઝડપી બદલાતા વિશ્વમાં, જ્યાં ટેક્નોલોજી અને સંચારના સાધનોએ માનવજાતને એકબીજા...
સોદો, પ્રેમ કે, પ્રતિશોધ?ભાગ 1 લેખિકા Mansi Desai Desai Mansi Shastri અમદાવાદના...
ધીમે ધીમે રાત જામી રહી હતી. ઘનઘોર શિવધાર જંગલમાં અંધકાર પગ પસારો કરી રહ્યો હતો....
( નમસ્કાર મિત્રો, આપ સૌએ મારી વાર્તાઓ વાંચી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સેકેન્ડ ચાન્સ સ્ટોરી લખવામાં ખૂબ મજા આવી. હવે આપની સમક્ષ એક નવી સ્ટોરી રજૂ કરું છું. આશા છે મારી આગળની સ્ટો...
આ કથા છે આણંદ મા રેહતા પ્રોફેસર મોહન પંડયા અને એમના પરિવાર ની. મોહન પડંયા એમની પત્ની ઉર્મિલા ,દિકરી શ્રેયા અને દિકરો નિખિલ સાથે સુખે થી રહે છે. સુખ અને શાંતિ થી ચાલતા એમ ના જીવ...
Chapter 1......ઓયયય, આજે તો તારા ચેહરા પર અલગ જ નિખાર છે, તો પણ કેમ દુઃખ નિ લકીર ચેહરા પર છે.કેમ તને આ લગ્ન નું પટોળું નઈ ગમયું કે શું. અનુષ્કા .....
વિવાને પોતાની રીસ્ટ વોચ પર નજર નાખી . સવારના પહોરમાં પેસેન્જરોની ભીડ જામી નહોતી. ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ કેન્સલ થઇ ચૂકી હતી એટલે કે પછી કારણ ગમે તે હોય એરપોર્ટ પર ગણ્યાગાંઠ્યા પે...
નોંધ - દોસ્તો, મારી લખેલ નવલકથાસેતુ - કુદરત નો એક અદભુત ચમત્કાર"સેતુ" નવલકથાનાં અત્યાર સુધી પબ્લીશ થયેલાં દરેક ભાગને તમામ વાચકોએ ઉત્સાહભેર આવકાર્યા છે. તો એ બદલ તમામ વાચકોન...
આપણો મહાન દેશ - ભારત. વિશ્વગુરુ બનવા માટે પુરી રીતે લાયક છે.અને અહીંના લોકો, હું ભારતીયો ની વાત નથી કરતો, એ તો એનાથી પણ વધુ લાયક છે વિશ્વગુરુ દેશના લોકો બનવા માટે......
દેસાઈ પરિવારનાં આંગણામાં આજે બધાં ખૂબ જ ખુશ હતાં. કારણ કે, આજે કેટલાંય વર્ષોની તમન્ના પછી એમનાં ઘરની પુત્રવધૂ પલ્લવીએ પહેલાં ખોળે દીકરાને જન્મ આપ્યો હતો. પલ્લવી અને નીરવનાં લગ્ન...
એક ટેક્ષી લીમડાલાઈનમાં છેલ્લે આવેલ ઘરનાં દરવાજા પાસે ઉભી રહી.તેમાંથી એક દંપતી ઉતર્યું. ઘરનો દરવાજો ખોલી તેઓ ઘરની અંદર આવ્યાં. દરવાજો ખોલતાં જ વચ્ચે ચાલવા માટે રસ્તો હતો અને બંને...
ગુલામ લેખક – મેર મેહુલ પ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, કલાકાર અને પ્રણયભંગ નવલકથાઓ ક્રમશઃ પુરી થઈ હોવાથી નવી નવલકથા લઈને આપની સમક્ષ હાજર થયો છું. બંને નવલકથાને વાંચકોએ ખૂબ જ...
વિવાન હજી બહાર જોઈ રહ્યો હતો, છેલ્લા એક મહિનાથી એ બે કલાક આ બેડ પર આવતો ને જોતો એ વ્યક્તિને! એની પાસે આવીને પ્રેમથી એનો એક હાથ પકડ્યો ને પોતાના હાથમાં લઈને શાંતિ અનુભવી રહ્યો, ક...
કયાં છે એ? ભાગ : 1 હજુ આંખ જ ઉઘડી હતી પથારીમાં બેઠા બેઠા બુમ પડાઇ ગઇ, “સ્વાતિ ઓ સ્વાતિ ચા મુકી? મારે લેઇટ થઇ રહ્યુ છે.” મમ્મીનુ નામ સાંભળતા જ નાનકડી દિવ્યા ગાઢ ઉંઘમાંથી પથારીમાંથી...
“ ટક ટક ....... ટક ટક .......... ” ઘડિયાળ ના કાંટા સમય સાથે તાલમેલ બેસાડી આગળ વધી રહ્યા હતા . અહીં ખુશી ક્યારની તૈયાર થઈ બેબાકળી બની ઘડિયાળ ના કાંટા સામે જોઈ રહી . ખુશી ની ક...
ઓ મહારાણી.........શું.....છે..... મમ્મી સવાર સવાર માં.... બુમાબુમ કરે ના કરુુંતો તું સાંજ સુધી સુઈ જ રે... તારે આજે કોલેજ નો પહેલો દિવસ છે...... ઉઠી જાય હવે....સૂર ના મમ્મી...સૂર એ...
આ સમયે શિકાગોમાં શિયાળાની કડકડતી ઠંડીની સાથે રૂના પૂમડા જેવો હીમવર્ષાનો બરફ છવાયેલો હતો. -૯ સેલ્સિયન્સ તાપમાને પણ ક્લાર્ક સ્ટ્રીટના બધા બારમાં ભીડ હતી. હિમવર્ષાએ રસ્તાઓની સાથે સાથે...
અનાથ હોવા છતાં પણ હંમેશા હસ્તી રહેતી ઈશાની જિંદગી હરદમ કોઈ ને ગોતતી રહે છે. ને અચાનક જ તેની નજર એક છોકરા પર પડે છે. તે અમીર બાપની ઓલાદ જિંદગીમાં બધું હોવા છતાં પણ ખામો...
કોઈ પણ યાત્રા કે પ્રવાસનું આયોજન થાય તેમાં પૂર્વતૈયારી ખુબજ મહત્વનું અંગ છે. કારણકે ઘણા દિવસ અને હજારો કિલોમીટરની યાત્રા કરવી સહેલી નથી હોતી અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની પૂર્વતૈયા...
વિશ્વાસ અને જાનકી તેમના મિત્રો વેકેશનમાં સાથે ફરવા જવાનું આયોજન કરે છે. બધા મિત્રો ટુર પર મોજ મજા અને મસ્તી કરવા કયાં જાય છે. વિશ્વાસ તેના મિત્રો ટ્રેનમાં કેવી મજા કરે છે અને તેઓ ક...
જેમ પ્રેમી પોતાની પ્રેમિકાને ઘણા દિવસના વિરહ પછીના મિલનમાં પ્રેમથી ભીંજવી દેવા આતુર હોય કાંઇક એમ જ ગઈકાલથી મેઘરાજા પંદર દિવસના વિરહ બાદ ધરતીને પોતાના અગાધ પ્રેમથી ભીંજવી દેવા આતુર...
અત્યારે રાતનો સમય હતો, અને આજે પૂનમ હતી. ચાંદની પૂરબહારમાં એના રૂપને ધરતી પર ફેલાવી રહી હતી. બારેક વાગ્યા હતા. આખું ગામ ગાઢ નીંદરમાં પોઢી ગયું હતું. અચાનક કૂતરાના ભસવાનો અવાજ આવ્યો...
આજે પંદર તારીખ હતી. કદાચ આજે પંદર તારીખ હતી. ના, કાલે પંદર તારીખ હતી. કાલે પંદર તારીખ હતી? કેમ યાદ નથી આવતું? આજે સોળ તારીખ થઈ? કે આજે પંદર તારીખ થઈ? કોઈ તહેવાર આવ્યો હતો? ના, ય...
" અધિક તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે ? તને ખબર છે મને સરપ્રાઈઝથી બહું ડર લાગે છે. " ચહેરા પર પટ્ટી બાંધેલી હોવાનાં કારણે આંશીને કાંઈ દેખાતું નહોતું. તેથી એ અધિકને વારંવાર આ...
દોસ્તો હું છું જય ધારૈયા.આ સ્ટોરી થ્રિલર,સસ્પેન્સ અને હોરર સીન થી ભરપૂર છે.મેં પહેલી વાર કોઈ હોરર સ્ટોરી લખી છે એટલે જો સારી લાગે તો જરૂરથી મને પ્રતિભાવ...
ટીનાના પતિ ડૉ પરાશરે ફોનમાં જ કહ્યું ધવલને બ્રેન ટ્યુમર છે તેથી અહીં નાં ડોક્ટર તો ના જ કહે છે. તમારા મનની શાંતિ માટે જે કરવું હોય તે ખરુ. બાકી જેટલું આયુષ્ય છે તેટલું ભોગવી લેવાદો...
વાત એક એવા શહેર ની... જેને સૌ વિધા ના ધામ થી ઓળખે છે,વિધાનગર.. ઢગલાબંધ સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓ, અરે ખાલી ભણવાંનુ જ નય ☺️ એક થી એક ચઢિયાતા રેસ્ટોરન્ટ, કેફે , અને ગાર્ડન.મન...
એય સુરેખ... કીટલી પર બેઠેલાં ટોળામાંથી કોઇએ બૂમ પાડી સુરેખની નજર કીટલી પર બેઠેલી ટોળી પર પડી અને એની આંખમાં આનંદ છવાયો એણે બાઇક ધીમી કરી અને ટોળી બેઠી હતી એ કીટલી પાસે આવી બાઇક પાર...
(પ્રિય વાચકો. તમારા માટે એક સામાજીક લવ સ્ટોરી લઈને આવ્યો છુ. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. ક્યારે અને કોની સાથે થઈ જાય કંઈ નક્કી નહી.પણ ક્યારેક કોઈક એવા પાત્ર સાથે પ્રેમ થઈ જ...
નિશા ,રુચા ,અમિત અને આશિષ કૉલેજ માં આ લોકો ની મિત્રો ની ટોળી ,.. બધાજ પાકા મિત્રો ,કંઈક નવું નવું કરવાની ,સાહસ ખેડવાની ,ફરવા જવાની અને આંનદ કરવાની આ ટોળી ના લક્ષણો ... એક દિવ...
મહાભારત...... એક એવું યુદ્ધ હતું અને છે, કે જેને કોઈ પણ પોતાના જીવન માંથી નકારી શકે તેમ નથી, કેમકે આટલા વરસો પછી પણ જ્યારે ભારતમાં કોઈ પણ લોકો ને કોઈ દુઃખ કે મુશીબતો નો સામનો કરવાન...
એક અનોખી પ્રેમ કહાની . હંમેશા અધૂરી છતા પુરી. એક મંજીલ વગરની આહલાદક સફર.... માણસ, માણસ થી તો દૂર થઈ જાય છે પણ તે સ્મરણો થી ક્યારેય દૂર થઈ શકતો નથી.
( ગુજરાત ના મોટા શહેરો થી કેટલાય માઈલો દુર નર્મદા ના કાંઠે આવેલા નાનકડા પ્રદેશ ની વાત ) શ્રાવણ માસ ના અંત ના દિવસો ચાલી રહ્યા હતા, ઢળતી સાંજ નો સમય હતો, આકાશ માં કેટલ...
પ્રકરણ ૧: "રહસ્યમયી સફર..!! "ભરચોમાસે સાબરમતીની લહેરો જોવાની જે મજા છે, એનું ડિસ્ક્રિપ્શન આપવું કદાચ અશક્ય છે. રિવરફ્રન્ટ પર ઊભા રહીને પલડતા વરસાદમાં નીગમે નદીમાં વહેતા પાણીને જોઈ...
હસીના - the killer chapter 1- પહેલું ખૂન પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજ ઝાલા અને બીજા સબ ઇન્સ્પેક્ટર કિશન શાહ આજે પાર્ટી કરવાનાં મૂડ માં હતા, હોય પણ કેમ નહિ તેમણે આજે એક ભયાનક મર્ડર મિસ્...
નમસ્કાર વાચકમિત્રો, આપના ખૂબજ મહત્ત્વના પ્રતિભાવો અને મારી 'રાજુલ- પ્રીતની નવી રીત' વાંચવા બદલ. હું એક નવી જ નવલકથા સાથે ઉપસ્થિત થઈ છું. મેં કંઈક અલગ જ વસ્તુ પર લખવા...
1.ક્યાંથી લાવશો? પૈસા અને પોસ્ટ વાળા માણસો તો મળી રહશે, પરંતુ પ્રેમ અને હૂંફ આપનાર માણસ ક્યાંથી લાવશો? ગાડી અને બંગલાવાળા માણસો તો મળી રહશે, પરંતુ તમારી સાથ...
પ્રિયાંશી એટલે મમ્મી-પપ્પા તેમજ પોતાના પરિવાર માટે કંઇક કરી બતાવવાની ઇચ્છા ધરાવતી એક દીકરી. પ્રિયાંશી એટલે કંઈક બનીને સમાજમાં સ્ટેટસ ઉભી કરનાર દીકરી. જે આપણાં સૌના હ્રદયમાં વસે છે...
આ વાર્તાની અંદર બે પાત્રનો વાર્તાલાપ છે, એક નું નામ જાનવી જેની ઉમર 15 વર્ષ છે અને બીજો જય જેની ઉમર 10 વર્ષની છે.ભફ થય ગ્યો જાનવી : હેલો જયલા.જય : મને ન બોલાવ, હું મરી ગ...
? આરતીસોની ? આ શીર્ષક મેં એમ જ નથી આપ્યું.. કંચને સેવાને આત્મસાક્ષાત કરી પોતાના જીવનને જ પૂજા બનાવી દીધી હતી.. એનું ઘર એક ઘર નહીં પણ મંદિર હતું.. એ પ્રેરણામૂર્તિ હતી.. એનામાં એક દૈ...
1.મારી જીંદગી મને ક્યાંથી ક્યાં લઈ ગઈ મારા જન્મતાં ની જ સાથે વિધાતા લેખ લખી ગયામારી જીંદગી મને કયાંથી કયાં લઈ ગઈ વિચારતાં વિચારતાંહુ નાની એવી ઢીંગલી હતી ત્યારે બહુ...
અલ્લડ અને ભોળી શામોલીને પોતાના સ્વપ્નોના રાજકુમારનો ઈંતજાર છે.
પ્રસ્તાવના નમસ્કાર વાચકમિત્રો, આજ સુધી અલગ અલગ વિષય પર નવી નવી વાર્તા લઇને આપની સમક્ષ આવી છું.આજે ફરી એક નવો જ વિષય લઇને આવી છું. જીવનની ઢળતી સંધ્યા એટલે કે ઘડપણ.તેમાં કોઇપણ વ્યક્ત...
આજે રીના ખૂબ ખૂશ હતી, કારણ કે આજે એનો પતિ કુણાલ અમેરિકાથી પરત ઘણા વર્ષ પછી પાછો આવી રહ્યો હતો એટલે રીનાને તો ખુશીઓ અપાર હતી લગ્નના બીજા જ દિવસે અમેરિકા જતો રહ્યો હતો . આજે 10 વર્ષ...
પેલી છોકરી કોચ ની અંદર દેખાય એમ ઉભી હતી અને રવિ ટ્રેન ના દરવાજા પાસે આવી ને ઉભો રહ્યો એવામાં રવિ એ પૂછ્યું કોણ છે તું પેલી છોકરી એ એને કીધું કે એ મુસીબત માં છે એના ગાળા માંથી મહા મ...
એક રાત અજાણી છોકરી સાથે એક નવ પરણિત યુવક અને એક સાવ જ કુંવારી છોકરી વચ્ચે પાંગરતા પ્રેમની અને સંબંધોના તાણા વાણાને ગૂંથતી એક લઘુ નવલકથા છે. આ એક કલ્પના પ્રધાન વાર્તા છે. એટલે આપણે...
લાગે છે પાછા ત્યાં ને ત્યાં આવી ગયા. ફરીને પાછા ઘરે આવ્યા. સુધા તો સાચ્ચે ઘરે જ આવી છે. આધિપત્ય માં. શું થયું? સુધા કોની સાથે ગઈ? અરે.. એ વખત તો વીતી ગયો. 6 મહિના થઈ ગયા. હ...
પ્રેમકુંજ (ભાગ-૧)હા, મારુ નામ રીયા..!!પૂરું નામ શર્મા રીયા દિનેશભાઈ,મારા માતા-પિતા હું જયારે નાની હતી ત્યારે જ મને છોડીને ઈશ્વર પાસે ચાલ્યાં ગયાં.મારા માતા -પિતાએ પ્રેમ લગ્ન કરીયા...
લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 1 કેમ છો મિત્રો, હાજર છું ફરીથી એક નવી નોવેલ સાથે, અત્યાર સુધી હોરરમાં લખ્યું હવે લવ નોવેલ કે લવ સ્ટોરી માટે પ્રયત્ન કરું છું. આ નોવેલ લખતી વખતે એક એક...
ડોરબેલ વાગી. અંતરાએ દરવાજો ખોલ્યો તો સામે પર્લ આંખમાં ચોધાર આંસુ સાથે ઊભી હતી. “શું થયું પર્લ? તું કેમ રડે છે?” અંતરા આગળ કંઈ પૂછે એ પહેલાં તો પર્લ દોડતી બેડરૂમમાં જતી રહી અને બેડ...
હસવું તે આપના શરીર માટે ખૂબ જરૂરી છે . હસતા રેહવા થી આપનું દુઃખ અડધું થઇ જાય છે અને આપણી સેહત સારી રહે છે તો ચાલો આપણે થોડું હસિયે તેવા topic જોઈએ. તો તમે ઉધાર લેવું તે શબ્દ તો સાં...
નવનીતરાયનો રોજનો વણલખ્યો નિયમ... આ ગીત સાંભળીને જ એમની સવારનો નિત્યક્રમ ચાલુ થાય...વહાલી દીકરી ધ્વનિ પા પા પગલાં માંડતી માંડતી, ક્યારે કોલેજમાં આવી ગઈ તે ખબર પણ ના પડી. નવનીતરાય અન...
શીર્ષક:સરસ્વતીચંદ્ર વિજયરાય વૈદ્ય કહે છે તેમ પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિ કથા એટલે સરસ્વતીચંદ્ર પણ મારી નજરે સરસ્વતીચંદ્ર એટલે પ્રેમની સંકુચિત માનસિકતા ને વેરવિખેર કરી આ સમાજ ને...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser