અફસાના ભાગ ૨

(24.8k)
  • 5.6k
  • 5
  • 1.5k

એક વાર અફસાના એ મને મેસેજ કરીને કહું કે "આજે તમારા માટે ખુશ -ખબરી છે". હું જાણવા માટે આતુર હતો . મેં કહું બોલ અફસાના શું છે તે ખુશખબરી તો કહે સાંજે ફોન કરીશ એટલે કહીશ . હું એના ફોન ની રાહ જોતો હતો અને સાંજે એનો ફોન આવતા જ મેં કહયું .