સ્વાતિનું જગત

(20)
  • 3.3k
  • 5
  • 880

મિત્રો, મોગરાના ફૂલ નવલકથા પછી હું માતૃભારતીમાં મારી તાજેતરમાં લખેલી વાર્તા સ્વાતિનું જગત મૂકી રહ્યો છું,સ્વાતિ ,એક પરણિતા,બે પુત્રોની માતા,ભૂતકાળના કોલેજ મિત્રો સાથે આઝાદમાં ભેગી થાય છે,અને સ્વાતિના જગતમાં મિત્રો,પતિ,બાળકો , સાસુશ્રી અને તેના વર્તુળમાં ફરતી વાર્તા તેનાજ ઘેર આવી સંપૂર્ણ થાય છે,તો તમને સ્વાતિનું જગત કેવું લાગ્યું તેનો મને અભિપ્રાય જરૂરથી લખશો,ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ. -મહેન્દ્ર ભટ્ટ