સમય સાથે સમજુતિ

(33)
  • 2.6k
  • 2
  • 803

સામાજિક વાર્તા.મા દીકરા વચ્ચે સમય એક કોયડો છે. સમયે નવી અને જૂની પેઢી વચ્ચે વિચાર મૂલ્યોને બદલી નાખ્યા છે.મા ને એકલતાથી છૂટવા સથવારો જોઈએ છે.દીકરો નંબર વન બનવા તનતોડ મહેનત કરે છે માના ચરણમાં વૈભવ પાથરે છે પણ માને પળ બે પળ માટે પોતાનો કિંમતી સમય નથી આપી શકતો. માને જોઈએ છે પળ બે પળ પ્રેમ, જ્યારે દીકરો પ્રતિષ્ઠા, મેળવવા રાતદિ કરી રહ્યો છે દોડાદોડ.પરિણામે સરજાય છે સંધર્ષ મા દીકરા વચ્ચે..પરિણામ જાણવા વાંચો વાર્તા સમય સાથે સમજુતિ.