સંદેશો

(38.7k)
  • 8.3k
  • 1
  • 3.5k

27. સંદેશો કુમારપાલે મંડલીગ્રામ જવું અને ત્યાંથી મહારાજ દુર્લભરાજનો સંદેશો લઈને હમ્મીરની છાવણીમાં જવું તેવો નિર્ણય લેવાયો - કુમારપાલ એકલો શસ્ત્ર સજીને સુલ્તાનને મળવા ઉપડ્યો... વાંચો, સંદેશો..