વાર્તા તમારી શબ્દો અમારા

(24k)
  • 5.6k
  • 2.5k

આગળના પ્રકરણમાં આપણે જોયું કે, સુરેશ હવે પરીશા અને તેના કાકાના સંબંધ નું રહસ્ય જાણવા માંગતો હતો. એણે હવે આ બંને પર નજર રાખવા ની શરૂ કરી. અને એક દિવસ એને એક રહસ્ય જાણવા મળ્યું. શું હતું એ રહસ્ય જાણવા માટે વાંચો આજનું પ્રકરણ 6.