કોર્પરેટ સ્મિતા ખબર છે આજકાલ મેન્યુફેક્ચર ના એરિયામાં કેટલી બધી ધમાલ ચાલે છે તું માનીશ નહીંપણ જે ફાઉન્ડરીઝ ઓપન હતી તે ઓવરસીઝ બીઝનેસ કરવાથી ધીમે ધીમે બંધ થતી ગઈ. હવે જેગણી ને ગાંઠે બંધાય એટલી રહી છે તેણે ભાવ વધારી દીધા. ને સરકાર ને જોઈએ છે કે દેશમાં જમાલ બનવો જોઈએ. પણ વેચાશે કેમ કોસ્ટનો જ વેચાણ કરતાં ભાવ વધે છે.