લગ્નમાં ચાંલ્લો

(13.8k)
  • 5.5k
  • 6
  • 2.1k

લગ્નમાંચાંલ્લો એ આમ તો ન્યુટનના ગતિના ત્રીજા નિયમને અનુસરે છે “આઘાત અને પ્રત્યાઘાત સમાન હોય છે” એટલે કે સામે વાળાએ જેટલો આપણાં લગ્નમાં લખાવ્યો એટલો જ આપણે એમનાં લગ્નમાં લખાવાનો.