મારા સરોવરની વાત...

(4.2k)
  • 4.3k
  • 1
  • 1.8k

આપણને ગમી ગયેલી વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથેનો આપણો લગાવ અને સંબંધ ભલે સાવ પોતીકો હોય પણ કેટલીક સહજ અનુભૂતિઓ ઘણીવાર વ્યક્તિગત હોવા છતાં પણ સાર્વજનિક હોય છે. એવી જ મારી અનુભૂતિની આ વાત છે જે મારા જેવા કોઈની પણ હોઈ શકે.