વાર્તા તમારી શબ્દો અમારા

(9.8k)
  • 5.3k
  • 1
  • 2.2k

આગળના પ્રકરણમાં આપણે જોયું કે, સુરેશ પરીશા અને તેના કાકા પર નજર રાખી રહ્યો છે. અને એક દિવસ પરીશા એને ફોન કરીને કહે છે કે, એ સુરેશને મળવા માંગે છે. સુરેશ એને મળવા જાય છે અને પરીશા એને કેટલીક સાચી વાત જણાવે છે. શું જણાવ્યું પરીશા એ એનું રહસ્ય ખુલશે આજના આ પ્રકરણમાં. વાંચો પ્રકરણ 7.