અધુરી-ઈચ્છા ભાગ -૧

(34.9k)
  • 5.9k
  • 6
  • 1.8k

રીમા નો અવાજ સાંભળી ને રાહુલ જાગી ગયો. રીમા ઊંઘ મા હતી અને ચીસો પાડી રહી હતી. રાહુલે રીમા ને જગાડી ને પોતાના ગળે લગાવી લીધી. શું થયુ રીમા.. ડરાવનુ સપનુ જોયુ લાગે છે, તુ ડર નહી હુ તારી સાથે છુ... રીમા પરસેવા થી પલળી ગઈ હતી. તેની આંખો મા ડર સાફ દેખાઈ રહયો હતો. ત્યાં જ સામે બેઠેલી મીના બોલી રીમા હુ અહિયા જ છુ. હુ તને છોડીને ક્યાય નથી જવાની. તું ચિંતા નહી કર...