ટેકનોસેવી

(12.9k)
  • 4.5k
  • 1
  • 1.1k

રૂપલ ને ટેકનોલોજીની બહુ ખબર પડે કહીને પપ્પાએ ફોન તેને આપ્યો. ને બે જ મિનિટમાં કયા બટન કઈ જગ્યાએ જઈને દબાવ્યા કે બધુ ફિક્સ કરીને હાથ માં આપતી રૂપલ આઠ વર્ષની જ્યોતિને ઠેંગો બતાવી કુદતી કુદતી બીજા રૂમમાં ગઈ. મમ્મી એ દરવાજામાં જ રોકી ને ટોકી આમ ના કરાય, તને આવડે છે તેનું અભિમાન નહીં કરવાનું બેટા. બધામાં કંઈને કંઇ આવડત હોય જ છે સમજી ને