ગોગદેવ ચૌહાણ ફરીને આવ્યો

(49.5k)
  • 8.4k
  • 2
  • 3.5k

૩૧. ગોગદેવ ચૌહાણ ફરીને આવ્યો મહારાજ ભીમદેવ, રા નવઘણજી અને દામોદર મહેતો ત્રણેય હવે પાછા ફાવાની ઉતાવળમાં હતા - ગઢ બીટલીવાળાનું સેન આવવાની તૈયારીમાં લાગે છે અથવા પાટણમાં પાછું સળગ્યું લાગે છે.. વાંચો, ગોગદેવ ચૌહાણ ફરીને આવ્યો...