સ્ટુપિડ, આઇ લવ યુ

(122.8k)
  • 12.6k
  • 12
  • 3.7k

અયાન અને કાવ્યા - એકબીજા માટે અજાણ્યા હોવા છતા સાથે વીતાવેલી એક રાત - શરૂઆતમા ગુસ્સો અને ઝઘડો - પ્રેમની લાગણી અને એકરાર - વર્ષો સુધી અલગ રહીને સહેવી પડેલી વિરહના - અંતે સુખદ મિલન થાય છે કે નહી, જાણો આ વાર્તામા.