અધુરી-ઈચ્છા ભાગ-૩

(64.7k)
  • 6.7k
  • 8
  • 1.8k

હમ્મ આ બુકે તો ઠીક છે તારા ફ્રેન્ડ માટે પણ આ ગુલાબ નુ ફૂલ કોના માટે લીધુ... રીમા એ આંખો દેખાડતા પૂછ્યુ. આ ગુલાબ મારી જાન રીમા માટે છે... I LOVE YOU. કેહતા રાહુલે રીમા ને ગુલાબ નુ ફુલ આપ્યુ. ફુલ હાથ મા લેતા જ રીમા શરમાઇ ગઈ અને રાહુલ ના ખ્ંભા પર માથુ નાખીને બોલી I LOVE YOU 2. અને પછી રાહુલે કાર ને હોસ્પિટલ તરફ જવા દીધી. થોડીવાર મા તેઓ હોસ્પિટલ પોહચી ગયા. રીમા ને ગેટ પાસે ઉતારીને રાહુલ કાર પાર્ક કરવા પાર્કિંગ મા ગયો અને પાર્કિંગ મા જઈને ડોક્ટર ગાંધી ને ફોન લગાડ્યો.