કોઇનું ઘર ભરવાની રસમ

(38.6k)
  • 6.5k
  • 5
  • 1.7k

જમાનો બદલાય એમ રિવાજ અને રસમ બદલાય છે. એક દિકરી બે કુળને તારે એ વાત અવની સાચી પુરવાર કરે છે. નોકરી કરતી દિકરીની આવકમા પિયરપક્ષ અને સાસરીપક્ષનો હક્ક કેટલો હોય એકબાજુ બેલાબેન અને બીજીબાજુ સવિતાબેન – અનુરાગભાઇ – આદિત્યના માધ્યમ દ્વારા અલગ અલગ વિચારસરણી જાણવા મળે છે.