સૌભાગ્યવતી

(122)
  • 7.2k
  • 7
  • 2k

સૌભાગ્યવતી એ રઈશ મનીઆરની લખેલી ટૂંકી વાર્તા છે. કનકલતા ઉર્ફે કંકી નામની બાઈ શાળામાં રોજની જેમ સફાઈપાણીનું કામ કરે છે, એ દિવસે શાળામાં નવી આચાર્યા બદલી થઈને આવે છે, એ ઘટનાની વાત છે. ત્રીસ વર્ષ પહેલા 1987માં લખાયેલી આ વાર્તા આજના વાચકને પણ એટલી જ પ્રાસંગિક લાગશે.