અચરજ

(19)
  • 3.1k
  • 2
  • 1.3k

એક અજાણ્યા મનુષ્ય ની બીજા અજાણ્યા મનુષ્ય સાથે ના સંબંધ ની અચરજ ભરી વાર્તા, જે બધા ના મનમાં લાગણીઓ ના મેઘધનુષ અને ગૂઢ અંધકાર નો અચરજ ભર્યો સંગમ કરાવે. લેખકનો પાત્રો સાથેનો સબંધ જે છે અને નથી, કંઇક ખાસ છે, અને સમજાતો નથી... અચરજ છે.