તૂટેલી ડાળી

(25)
  • 3.8k
  • 2
  • 885

ઘણીવાર કોઈ ની સાથે અચાનક કોઈ ઘટના થતા આપણે જોઈએ પછી અનાયાસે તે વ્યક્તિ ના જીવન માં હવે કેવો બદલાવ આવશે અને તેના માટે કઈ કરી છુટવાની ભાવના લાગણી આ વાર્તા માં દર્શાવા માં આવી છે. વાર્તા કાલ્પનિક છે અને તેના પર તમારા પ્રતિભાવો સ્વીકાર્ય છે.