સુનેહા - પ્રકરણ ૫

(176.4k)
  • 10.6k
  • 5
  • 5.7k

પહેલીજ નજરે કોઈને પણ ગમી જાય તેવી શ્યામવર્ણી સુનેહાએ પવન જેવા સ્ત્રીઓનું શોષણ કરવામાં જરાય પાછીપાની ન કરનાર પુરુષને આકર્ષ્યો ન હોય તો જ નવાઈ. સુનેહાને પવન એની સુંદરતાને લીધે નોકરી આપશે કે પછી એની યોગ્યતાને આધારે સુનેહાનું બેકગ્રાઉન્ડ શું છે