શરૂઆત ત્યાં અંત..!!

(13k)
  • 5.4k
  • 6
  • 1.3k

૧૦૦ શબ્દોની માઈક્રો ફિક્શન વાર્તાઓનો સંગ્રહ..!! જેવી શરૂઆત કરશો ત્યાં જ વાર્તાનો અંત આવશે, આવી ટૂંકી અને અફલાતુન વાર્તાઓ વાંચવી કોને નાં ગમે તો ચાલો મળીએ પુસ્તકની વાર્તાઓમાં..!!