Marketing Munch - 5

  • 2.9k
  • 1
  • 778

jઆમ તો ‘માર્કેટિંગ’ શબ્દ મારા લોહીમાં વહે છે. તેથી જ સ્તો 'માર્કેટિંગ મંચ' વિભાગ દ્વારા મને તેનાં વિવિધ પાસાંઓને નિખારવાની વધુ તક મળી છે. જેમાં ક્યારેક કોઈક અવનવી પ્રોડક્ટ/ સર્વિસની જાણકારી આવે, તો ક્યારેક કોઈક નોખી બનેલી ઘટના આવે. ને વળી ક્યારેક તો અનોખા પર્સન (વ્યક્તિ વિશે) પણ જાણવા મળે. તેથી જ સ્તો એમાં પાછલા વર્ષોના શીખેલા અનુભવો અને અસરકારક સૂત્રોને પણ જાતે અપનાવી તેની અસર જાણીને જ આપ લોકોની સાથે વહેંચણી કરુ છું.