સુનેહા - ૬

(140.7k)
  • 9.1k
  • 7
  • 5k

સુનેહા ખરેખર કોણ છે કુંવારી છે કે પરણેલી અરે કોઇપણ હોય પવનને શો ફેર પડે છે એને તો સુનેહા પહેલી જ નજરે ગમી ગઈ છે ને એટલે એની આદત મુજબ એ એને પોતાની તરફ આકર્ષવા માટે કશું પણ કરી જશે અને કદાચ એણે એમ કરવાનું શરુ પણ કરી દીધું છે.