પેશન્ટથી પ્રેમ સુધીની સફર..!!

(36.7k)
  • 6.2k
  • 6
  • 1.7k

પેશન્ટથી પ્રેમ સુધીની સફરએ ડોક્ટર અને બિઝનેસમેન વચ્ચેની લઘુકથા છે, શું છે પ્રેમનો સાચો મતલબ, કેવી રીતે પડે છે આ બંને પ્રેમમાં અને પછી શું થાય છે તે બંનેની જિંદગીમાં.