નિવૃત્ત થયા પછી...

(5.4k)
  • 4.5k
  • 1
  • 898

નિવૃત્ત થયા પછી... રેખા શુક્લ નિવૄત્ત થયા પછી સક્રિયતા ને ક્ષમતા વધે તો તો ખૂબ ખૂબ સારું અને આળસ ને બિમારી વધે તો ખાટલો પકડાઈ જાય. યુવાની માં જગત બદલવાની ઇરછા થઈ હોય પણ જો નિવૄત્તિના સમયે પરિપક્વ થયેલી સમજ ને કુશળતા કામ કરાવવાની હશે તો યુવા વર્ગ ના સહકારથી જરૂર જગત માં કંઈક તો થશે જ. જસવંતલાલ ને બાળપણ માં ના મળ્યું તેથી નહી પણ આ સમયનો સદઉપયોગ જો કરાય તો