ઢીંચાક પૂજા પછી સોનુ તને મારા પર ભરોસો નંઈ કે... એણે ઉપાડો લીધો ( વાયરલ ને ગુજરાતી માં ઉપાડો લીધો એમ કહેવાય ) પછી હાલ આ સરાહા એપ એ ઉપાડો લીધો છે. સરાહા પર તો મને એવો મેસેજ આવ્યો કે મે તુમ્હારે બચૈ કી મા બનને વાલી હું ! આ મેસેજ વાંચી ને મને હાર્ટએટેક આવતા આવતા રહી ગયો પછી ખબર પડી કે આ મેસેજ મારા સાળા એ મોકલેલો... !