આંખ !

(14)
  • 5.2k
  • 1
  • 1.1k

આંખો હરખાતી...એજ આંખો ચાડી ખાતી બોલતી કેટકેટલું એક્બીજા ને સમજતી હતી...બંને ની આંખો. ..! આ જ આંખો માંગે બેતાળા શિવાંગી માટે ને ચશ્માં બધું નિહાળે ને આંખો ક્યારેક ખુશી થી રડે..!!ભગવાનનો મનોમન ઉપકાર માની કામ ના ટેન્શનથી પથારી પડ્યા પડ્યા આળોટતા નટુભાઈ પાસે જઈને શિવાંગી બેઠી. વાત માટે હોઠ ફફડ્યા પણ આંખોએ નટુભાઈની મુંઝવણ પૂછવા ધારેલું ને શબ્દો સરી પડ્યા. આંસુ નું સરનામું આંખો બસ દડી પડ્યા આંખેથી