પિન કોડ - 101 - 112 - છેલ્લો ભાગ

(938.9k)
  • 23.3k
  • 19
  • 10k

પિન કોડ - 101 પ્રકરણ-112 ઇશ્તિયાકના કમોત સાથે એક રહસ્ય પણ ધરબાઇ ગયું. તેણે પોલીસને અવળા રવાડે ચડાવવા માટે સ્યુસાઇડ બામ્બર નાઝનીનને મોહિની મેનનના ચહેરા જેવો માસ્ક પહેરાવ્યો હતો. પહેલી ફ્લાઇંગ કારથી હુમલો થયો એ કાર સાથે નાઝનીન પણ ફૂંકાઇ ગઇ હતી. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-112