સુનેહા - ૮

(95.9k)
  • 9.5k
  • 4
  • 4.2k

કાયમની જેમ આ વખતે પણ જગતાપ સુનેહા સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરે છે. આ વખતે એને કોઈ નવા હકીમની ગોળી પર પૂરો ભરોસો હતો, પણ આ વખતે પણ નિષ્ફળ જતા સુનેહાને જગતાપનું એક સાવ જુદું જ પણ અપમાનજનક સ્વરૂપ દેખાયું અને એ પણ બદલો લેવા તૈયાર થઇ ગઈ છે. પોતાનો પ્લાન એ પવનને જણાવે છે.