મારું બહારવટું

(15)
  • 4.6k
  • 4
  • 984

આધુનિક સમાજ માં લોકો નો વિરોધ કરવા નો તરીકો ક્યારેક ખોટો પડે છે, આ વાર્તા છે રોબિન ની જે પોતાને મોડર્ન બહારવટિયો માને છે, પણ એક ઘટના એના વિચારો અને માન્યતા ઓ બદલી નાખે છે કે આખરે સાચું બહારવટુ કોને કહેવાય. આ વાર્તા એપિસોડિક છે.અને એક નવા પ્રયોગ રૂપે પેહલા ભાગ પછી બીજો ભાગ નહિ પણ આ ચોથો ભાગ રજુ કરું છુ, ૨ અને ૩ ભાગ હવે પછી આવશે.