ફુગ્ગો

(20)
  • 8.3k
  • 4
  • 1.6k

ઉડતા ફુગ્ગા નો હવા સાથે સંઘર્ષ અને એજ ફુગ્ગા ને ફુલાવતા માણસની હસી, ફુગ્ગાની દોરી કે જે સંબંધના વિશ્વાસનું કારણ બને. માણસને જેટલો પ્રેમ કરીએ એટલોજ એ ફુલતો કેમ જાય છે.