સુનેહા - ૯

(73.2k)
  • 8.5k
  • 2
  • 4.3k

સુનેહાનો પ્લાન સાંભળીને પવન છક્ક થઇ જાય છે અને એ તેમાં સામેલ પણ થઇ જાય છે. પવન ભૂષણ સામે એકરાર કરે છે કે સુનેહા માટે એને કોઈ બીજી જ લાગણી થઇ રહી છે જે એને અન્ય કોઈ છોકરી સાથે સંબંધ બાંધતા નહોતી થઇ રહી. પવન અને સુનેહા એકબીજાની નજીક આવે છે પરંતુ જગતાપ આજે સીધો જ જેરામ દેસાઈની કેબીનમાં કેમ આવી ગયો છે