નૈતિક-અનૈતિક

(15.3k)
  • 5k
  • 1
  • 1.8k

માલવ-મહેક અને કેશાની વાત. સંબંધોના તાણાવાણામાં ગુંથાયેલી એક કથા. માલવ અને મહેક. બન્નેનાં લગ્નને આજે ૨ વર્ષ થયા હતાં. બન્ને એકબીજા સાથે સુખી હતા. મહેક એક સાદી-સીધી ઘરેલુ છોકરી હતી. માલવનાં ઘરને એણે સુપેરે સંભાળી લીધું હતું.