સુનેહા - ૧૦

(68.3k)
  • 7.9k
  • 4
  • 4.3k

જેરામ દેસાઈની કેબીનમાં જગતાપ બેઠો હોય છે અને ત્યાં જ સુનેહા અને પવન આવી ચડે છે. બંનેની પ્રેમકહાણી તો પકડાઈ જ ગઈ છે, પરંતુ જગતાપના ગયા બાદ જેરામ દેસાઈ જે પહેલેથી જ પવન પર થર્ટી ફર્સ્ટની ઘટનાથી ગુસ્સે છે એ પવનને શું કહેશે અને ઘરે ગયા પછી જગતાપ સુનેહાના શા હાલ કરશે