ગ્લેમર વર્લ્ડ

(40.8k)
  • 4.9k
  • 3
  • 1.6k

મિશા શર્મા અને લાવણ્યા શેઠ. બન્ને મોડેલિંગની દુનિયાનાં નવા ચહેરા. પાછાં બંને પાક્કાં દોસ્ત પણ ખરાં. . મિશા દિલ્હીમાં ઉછરેલી મોર્ડન યુવતી હતી તો લાવણ્યા એક નાના શહેરમાંથી આવતી યુવતી. છતાં બંનેને એકબીજા સાથે ખુબ ફાવતું.