સુનેહા - ૧૨

(65.9k)
  • 7.6k
  • 5
  • 3.9k

પોતાનો પ્લાન સુનેહા એકદમ વિચારી વિચારીને આગળ વધારી રહી છે. પવનને ખુશખબર આપ્યા પછી હવે વારો હતો જગતાપને આ બાળક કોનું છે એ ન જણાવીને તેને માનસિકરીતે પરેશાન કરવાનો. જગતાપ પણ સુનેહાના વાકબાણ સહન કરે છે પરંતુ છેવટે જે થવાનું હતું એ થઈને જ રહે છે.