સખીકૃત્ય

(24)
  • 2.8k
  • 3
  • 721

રાજન પ્રીત કરી બેઠો છે પણ પ્રીતતો ઉભય હૃદયનું કામ, એક તરફી પ્રીત કેમ પોસાય પ્રીત પપ્રિયતમાં સામે ઠાલવી રાજન મહેલ તરફ પાછો ફરે છે. બીજી તરફ રાજનની પ્રિયતમાં કમલા શું થયું અને શું થાય છે કઈ સમજી નથી શકતી. પણ આ રડતાં હ્રદય પર હસતાં ઓઠ શીદને શોભે વિરહની આગમાં બંને બળે છે પણ કોણ આ હ્રદયને શાતા આપે આ વિરહમાં બળતા, રડતાં, હ્રદયની ચિખ કમલાની પ્રિય સખી સુનંદા સુધી પહોચે છે. પોતાની બહેન, પોતાની સખીના તડપતા હ્રદય પર સુનંદા અમ્રુત બની વરસે છે અને સખીકૃત્ય રચે છે. “ચાલતી, દોડતી, હરખુડી, કરતી ઉમંગી નૃત્ય, બે’ની કાજ કરવા ચાલી, રચશે રૂડું સખીકૃત્ય!”