નૈતિક-અનૈતિક

(23.5k)
  • 4.8k
  • 3
  • 1.1k

માલવ અને મહેક, મહેક એક સાદી-સીધી ઘરેલુ છોકરી હતી. માલવનાં ઘરને એણે સુપેરે સંભાળી લીધું હતું. માલવનાં જીવનમાં કેશા નામનો ઝંઝાવાત આવે છે. માલવ મહેક નો સંબંધ આ તોફાન સામે ટકી શકશે કે માલવ-કેશા પોતાનો સંસાર શરુ કરશે