પ્રેમ ની સફર - 4

(51)
  • 4.5k
  • 4
  • 943

પ્રેમની સફરના આ તુફાનોની વચ્ચે શું વળાંક લેશે ચિત્રા અને ખંજની નીયતી ...શું બંન્ને વચ્ચે આવી રહેલુ માઈલોનું અંતર તેમના પ્રેમને ઓછું કરી શકશે ..શું બંન્ને એક બીજાથી અલગ થઈ દુનિયા વસાવશે કે તેમના પ્રેમ સામે નિયતી હારી જશે ..જાણવા અવ્શય વાંચો પ્રેમની સફર.