અગોચરનો અનુભવ

(64)
  • 5k
  • 6
  • 1.4k

અગોચરનો અનુભવ પતિ પત્ની અને બે બાળકો વચ્ચેની આ વાર્તા છે,સુખી અને સંતોષી કુટુંબમાં મંજુલા કે જે એક પ્રેમાળ પત્ની અને બે બાળકોની માતા છે એક ચાંદની રાત તેને જીવનમાં બિહામણો અનુભવ કરાવતી જાય છે જુઓ વિસ્તારથી તેના શબ્દોની ચેઈનમાં તેનું બિહામણું રૂપ અને મારી કલ્પનાઓનું સર્જન. જય શ્રી કૃષ્ણ. -મહેન્દ્ર ભટ્ટ.