હૃદયાઘાત

(14)
  • 3.7k
  • 1
  • 767

પાસે હતું તો માત્ર આટલું : ખાલી તિજોરી, ગુલાબી કાગળની આડમાં પ્રેમ નામના શબ્દને જીવી જાણવા નાસી ગયેલી દીકરી, અંતરીયાળ ગામડામાં ‘માં’ ની સેવા કરવા ગયેલી સંપર્ક વિહોણી પત્ની, હમણાં જ આવેલા બે હ્રદયાઘાત, શ્યામુકાકાની સેવા, વફાદાર મોન્ટુ અને કરડવા દોડતું ખાલી ઘર.