પ્રેમ કે જીદ

(43.9k)
  • 6.3k
  • 5
  • 1.6k

પ્રેમમાં અપેક્ષા ન રાખવાની હોય અને તમારા પ્રિય પાત્રને હંમેશા ખુશ જોવો તેને પ્રેમ કહેવાય, પણ તે તો ત્રણ જીવન બરબાદ કરી નાખ્યા, આ તારો પ્રેમ નહીં પણ જીદ હતી, અંતરાજી ભૂલ તમારી પણ હતી જો તમે રાજીવને વાત કરી હોતતો કદાચ આવું ન થાત, નાની ભૂલોને કારણે જીવન બગડી જાય છે.